Jharkhand Exit poll 2024 : ઝારખંડમાં કોની સરકાર? જાણો શું કહે છે એક્ઝિટ પોલ્સ?
Jharkhand Exit Poll Result 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ વિવિઝ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે.
ઝારખંડમાં એનડીએ સામે ઈન્ડિયાનો મુકાબલો જોવા મળી રહ્યો છે ત્યારે એક્ઝિટ પોલમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

ABP-Materialize એક્ઝિટ પોલ અનુસાર, ઝારખંડમાં NDA ગઠબંધન રચાઈ શકે છે. ઝારખંડમાં બીજેપી ગઠબંધન એનડીએને 42-47 સીટો, જેએમએમ ગઠબંધન ઈન્ડિયા બ્લોકને 25-30 સીટો અને અન્યને 1-4 સીટ મળી શકે છે.
આ સિવાય પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલ અનુસાર ઝારખંડમાં એનડીએ જીતી શકે છે. અહીં BJPને 42-48 સીટો, JMM 16-23 સીટો, કોંગ્રેસને 25-30 બેઠકો મળી શકે છે. આ સિવાય AJSU ના ખાતામાં 2-5 સીટો આવી શકે છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું છે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
