સંસદમાં હંગામો, પાક વિરુદ્દ નિંદા પ્રસ્તાવની માંગ

નોંધનીય છે કે આ પ્રસ્તાવ સત્તારૂઢ પીએમએલ એનના વરિષ્ઠ નેતા અને વિજ્ઞાન તથા ટેક્નોલોજીના મંત્રી જાહિદ હામિદે રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં ભારત સાથે સારા સંબંધો માટે રચનાત્મક પગલાં ઉઠાવવા અને નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામ સુનિશ્ચિત કરવાને લઇને નવાજ શરીફ તરફથી વ્યક્ત કરવામાં આવેલી પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છેકે પાકિસ્તાન પાડોશી દેશ સાથે શાંતિ પ્રક્રિયા રાબેતા મુજબ રાખવા માટે પ્રતિબદ્ધ જરૂર છે, પરંતુ પોતાની સંપ્રભુતા, સીમાઓ અને રાષ્ટ્રિય હિતોની રક્ષા પ્રત્યે પણ અડગ છે. નીચલા સદનમાં પ્રસ્તાવને આમ સહમતિ સાથે પારિત કરી દેવામાં આવ્યો.
નીચલી સદને નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત પર હુમલો, પીઆઇ ઓફિસ બહાર પ્રદર્શનો અને પાકિસ્તાન આવી રહેલી બસને રોકવામાં આવેલા પ્રયત્નોની પણ ટીકા કરવામાં આવી. નેશનલ એસેમ્બલીએ કહ્યું કે, પાકિસ્તાન કાશ્મિરીઓને રાજકિય અને નૈતિક સમર્થન ચાલું રાખશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
