ભારતના નદીઓના પાણી રોકવાના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું
એક ઉપરી પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે જો ભારત રાવી, સતલજ અને બ્યાસ નદીનું પાણી રોકશે તો તેઓ ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા અદાલત તરફ જશે.
સિંધુ જળ સંધિ અનુસાર ભારત પાકિસ્તાનના પાણીને રોકી નહીં શકે, એક ઉપરી પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે જો ભારત રાવી, સતલજ અને બ્યાસ નદીનું પાણી રોકશે તો તેઓ ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા અદાલત તરફ જશે. સિંધુ જળ માટે સ્થાયી આયોગ અધિકારી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ભારત પાણી અંગે આક્રણક વલણ દાખવી રહ્યું છે.

ગયા મહિને પુલવામાં આતંકી હુમલા પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે ભારતે પોતાના ભાગના પાણીને પાકિસ્તાનમાં જવાથી રોકવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને ભારતની ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે પોતાના ભાગના પાણીને રોકવાના ભારતના નિર્ણયથી તેમને કોઈ સમસ્યા નથી.
આ પણ વાંચો: ભાજપા નેતા પણ જાણે છે કે, 350 આતંકીઓ મારવાનો દાવો ખોટો છે: અશોક ગેહલોત
જીયો ન્યુઝ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જળ એન્ડ વિદ્યુત મંત્રાલય પાકિસ્તાનમાં પાણીના વહેણને રોકવાના નિર્ણયની સમીક્ષા કરી રહ્યા છે. સિંધુ જળ સંધિ અનુસાર ભારત પાકિસ્તાનના પાણીને રોકી નહીં શકે એક ઉપરી પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે જો ભારત રાવી, સતલજ અને બ્યાસ નદીનું પાણી રોકશે તો તેઓ ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા અદાલત તરફ જશે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં બાલાકોટ જેવા જેશના 9 ટેરર કેમ્પ સક્રિય
અધિકારીએ કહ્યું કે ભારતના સિંધુ જળ આયોગે પાણીના પ્રવાહ રોકવા વિશે પાકિસ્તાનને માહિતી નથી આપી. અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફ વધતા પ્રવાહને રોકવામાં ઘણા વર્ષો લાગશે. આપને જણાવી દઈએ કે સિંધુ જળ સંધિ અનુસાર 1960 દરમિયાન સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું, જયારે રાવી, બ્યાસ અને સતલજનું પાણી ભારતને આપવામાં આવ્યું.
આ પણ વાંચો: એક રિપોર્ટથી ભારત હવે પાકિસ્તાનની પોલ આખી દુનિયા સામે ખોલશે
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
