પૂણેમાં નિર્માણાધીન મૉલમાં મોટી દૂર્ઘટના, 7ના મોત, પીએમે વ્યક્ત કર્યુ દુઃખ
પૂણેમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન શૉપિંગ મૉલમાં ભારે સ્ટીલનો ઢાંચો ધસી પડ્યો અને...
પૂણેઃ પૂણેમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન શૉપિંગ મૉલમાં ભારે સ્ટીલનો ઢાંચો ધસી પડ્યો અને તેની નીચે દબાઈ જવાથી 7 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમને ઈલાજ ચાલી રહ્યો છે. પૂણેના ડીસીપી રોહિદાસ પવારે જણાવ્યુ કે બધા લેબર બિહારના છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે સ્ટીલનો ઢાંચો કેવી રીતે પડ્યો, અમે તેની તપાસ કરી રહ્યા છે.

આ શોપિંગ મૉલ પૂણેના યર્વદા શાસ્ત્રી નગર વિસ્તારમાં છે, ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને રાહત અને બચાવ કામ શરુ કર્યુ. પૂણેની ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગની દૂર્ઘટનાથી તે દુઃખી છે. જે લોકોના આ દૂર્ઘટનામાં જીવ ગયા છે તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છુ. આશા રાખુ છુ કે જે લોકો આ દૂર્ઘટનામાં ઘાયલ થયા તે જલ્દીમાં જલ્દી ઠીક થઈ જશે.
આ દૂર્ઘટના યેરવડા વિસ્તારમાં શાસ્ત્રી વાડિયા બંગલા પાસે બની. અહીં એક મૉલ બનાવવામાં આવી રહ્યો હતો. તેના બેઝમેન્ટમાં લોખંડનો સ્લેબ ધસી પડ્યો. પૂણેના ડીસીપી રોહિદાસ પવારે જણાવ્યુ કે નિર્માણ દરમિયાન જે સાવચેતીઓ રાખવી જોઈએ તે કદાચ રાખવામાં નથી આવી. મહારાષ્ટ્રમાં ગયા મહિને 26 જાન્યુઆરીએ બાંદ્રામાં એક બહુમાળી ઈમારત પડી ગઈ હતી જેમાં દબાવાથી 7 લોકોના મોત નીપજ્યા હતા.
Pained by the mishap at an under-construction building in Pune. Condolences to the bereaved families. I hope that all those injured in this mishap recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 4, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
