Election results : જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં કેટલા લોકોએ NOTA ને મત આપ્યો?
Jammu Kashmir Election Result 2024 : કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને કાશ્મીરના લોકોએ સ્વીકાર્યો નથી અને બીજેપીને જાકારો આપ્યો છે. અહીં કોંગ્રેસ અને એનસી ગઠબંધનની સરકાર બની છે.

બીજી તરફ હરિયાણામાં ભારે વિરોધ બાદ પણ બીજેપીની સરકાર બની છે. અહીં કોંગ્રેસ જીતેલી બાજી હારી ગઈ અને સરકાર બનાવવાથી ચુકી ગઈ.
તમને જણાવી દઈએ કે, હરિયાણામાં 90 વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 2 કરોડથી વધુ મતદારો ધરાવતા રાજ્યના 67.90 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમાંથી 0.37 ટકા લોકોએ તમામ ઉમેદવારોને નકારીના નોટાનો વિકલ્પ પસંદ કર્યો છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો માટે ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદારોના 63.88 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. તેમાંથી 1.48 ટકા લોકોએ NOTA વિકલ્પ પસંદ કર્યો. અહીં બે ટકાથી ઓછા મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
