વારાણસીમાં મોદીને ટક્કર આપશે દિગ્વિજય!
નવી દિલ્હી, 20 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વારાણસીમાં ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટી મહાસચિવ દિગ્વિજય સિંહના નામ પર પાર્ટી હાઇકમાન વિચાર કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે દિગ્વિજય સિંહે જ આલાકમાન સમક્ષ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. માનવામાં આવે છે કે શુક્રવારે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે વારાણસી સીટ પર પાર્ટી મજબૂત ઉમેદવાર ઉતારે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિગ્વિજય સિંહને વિદિશાથી પણ સુષમા સ્વરાજ વિરૂદ્ધ ચૂંટણી લડાવવાની વાત થઇ રહી છે.

દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશથી આવે છે અને ઉત્તર પ્રદેશના પ્રભારી પાર્ટી મહાસચિવ રહી ચૂક્યાં છે. જેથી તેઓ બંને પ્રદેશના રાજકારણને સારીપેઠે જાણી છે. વારાણસીમાં દિગ્વિજય સિંહની સાથે અજય રાય અને પૂર્વ સાંસદ રાજેશ મિશ્રાના નામો પર પણ ચર્ચા ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
