લોકસભામાં પસાર થયું દિલ્હી સર્વિસ બિલ 2023, વિપક્ષે કર્યુ વોકઆઉટ
ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ, 2023 લોકસભામાં ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું છે. જે બાદ વિપક્ષના નેતાઓ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

દિલ્હી સર્વિસ બિલ ગુરુવારે લોકસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. જો કે બિલ પર વોટિંગ દરમિયાન વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
લાંબી ચર્ચા બાદ ગુરુવારે લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જ્યારે સ્પીકર ઓમ બિરલા મતદાન દરમિયાન બોલી રહ્યા હતા, ત્યારે AAP સાંસદ સુશીલ કુમાર રિંકુએ એક કાગળ ફાડીને પોડિયમ પર ફેંકી દીધો હતો, જેના પછી તેમને લોકસભાના બાકીના ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો




Click it and Unblock the Notifications
