Bypolls 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે આ જગ્યાઓએ પેટા ચૂંટણીની જાહેરાત
Bypolls Election Date : ભારતીય ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભાની તારીખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી સાથે સાથે કેટલાક રાજ્યોની પેટા ચૂંટણી પણ યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે સાથે વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીની જાહેરાત કરી.

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ સાથે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં પણ પેટાચૂંટણી યોજાશે.
ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ અને તમિલનાડુની ઈરોડ સીટ પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. આ સીટોની તારીખો પણ મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે.
જે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યાં 5મી ફેબ્રુઆરીએ મતદાન અને ચૂંટણી પરિણામ 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે.
ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત સાથે જ દિલ્હી વિધાનસભા સહિતની પેટાચૂંટણીની બેઠકો પર ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે.
ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી સહિતની પેટાચૂંટણીઓ યોજાવાની છે. ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
