Assembly Election Results 2023: સૌથી ઝડપી કવરેજ મેળવવા ડેઈલીહન્ટ સાથે જોડાયેલા રહો
Assembly Election Results 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો 03 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે જ્યારે મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ પાંચ રાજ્યોમાં તાજેતરમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન તેમની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી.
તેમની વિધાનસભાની મુદત ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 વચ્ચે સમાપ્ત થવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને વિવિધ પ્રાદેશિક પક્ષોનો સમાવેશ કરતી મુખ્ય રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીઓ મહત્વની કસોટીરુપ બની રહેશે.

પાંચ રાજ્યોમાંથી રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સત્તા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન છે. તેલંગાણા KCRની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિના નેતૃત્વ હેઠળ છે અને મિઝોરમ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) દ્વારા સંચાલિત છે.
ડેઈલીહન્ટ કવરેજ
વ્યાપક ચૂંટણી કવરેજને સુદ્રઢ રીતે રજૂ કરવાની પહેલમાં Dailyhunt એ તેના નવા સુધારેલા ચૂંટણી ક્ષેત્રનું અનાવરણ કર્યું છે. મૂળભૂત બાબતોથી પણ આગળ વધે તેવું એક નવું ધોરણ સેટ કરીને અમારો લક્ષ્ય વાંચકોને પક્ષની માહિતી, ઉમેદવારોની યાદી, રિયલ-ટાઈમ અપડેટ્સથી માહિતગાર કરવાની સાથે જ ચૂંટણી કાર્ડ્સ, ઉમેદવારની પ્રોફાઈલ્સ અને નિષ્પક્ષ વિશ્લેષણમાં આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો ધ્યેય છે. અમારા કવરેજમાં ચૂંટણીલક્ષી વીડિયો, લાઈવ અપડેટ્સ, આકર્ષક ક્વિઝ સહિતની સામગ્રી થકી સંપૂર્ણ મલ્ટીમીડિયા-સમૃદ્ધ અનુભવ મેળવો. અમારો ધ્યેય તમને ચૂંટણીલક્ષી તમામ માહિતી પ્રદાન કરવાનો છે.
ડેઈલીહન્ટ વિધાનસભા ચૂંટણીના લાઈવ પરિણામોને સક્રિયપણે કવર કરી રહ્યું છે. ચૂંટણીઓ માત્ર આંકડાઓ કરતાં કંઈક વધુ છે તે ઓળખીને, અમારું ધ્યાન ડેટાનું અર્થઘટન કરવા, પેટર્નને ઓળખવા અને દરેક નાગરિકના જીવનને અસર કરતા વિશ્લેષણ પ્રદાન કરવા પર રહે છે.
જેમ જેમ આંકડાઓ બહાર આવશે તેમ, અમે વિવિધ પરિપ્રેક્ષ્યો માટે ગહન વિશ્લેષણ પ્રદાન કરીશું. અમારો ધ્યેય નવા લોકોથી લઈને અનુભવી રાજકીય નિષ્ણાતો સુધી, દરેક માટે સુલભ અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ પ્રસ્તુત કરવા માટે ડેટાનો અભ્યાસ કરવાનો છે.
ડેઇલીહન્ટના કવરેજમાં આ વસ્તુઓ સામેલ છે- એક સારા સારણીબદ્ધ ફોર્મેટમાં પાંચ રાજ્યોમાંથી પરિણામોનુ લાઈવ અને લાઇટિંગ ઝડપી અપડેટ. આંકડાઓ, ભૂતકાળના પરિણામો સાથે સરખામણી, રાજ્યવાર અને મતવિસ્તાર મુજબ બેઠક પરિવર્તન પર અપડેટ, સોશિયલ મીડિયા પ્રતિક્રિયાઓ, ટ્વિટર પરના વલણો, લાઈવ વીડિયો, વાયરલ મીમ્સ, ટ્રેન્ડિંગ વાર્તાઓ, વીડિયો, ચૂંટણીના અમારા વ્યાપક કવરેજની અમુક વસ્તુઓ છે.
જોડાયેલા રહો!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
