શપથ લેતા જ ભગવંત મનાને ધારાસભ્યોને આપી સલાહ, કહ્યું- જેમણે વોટ નથી આપ્યા તેમને પણ....
પંજાબ રાજ્યને બુધવારે ભગવંત માનના રૂપમાં AAPના નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભગવંત માને આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા. પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હતી, ત્યારબાદ રાજ્યમાં પહેલીવાર AAPની સરકા
પંજાબ રાજ્યને બુધવારે ભગવંત માનના રૂપમાં AAPના નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભગવંત માને આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા. પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હતી, ત્યારબાદ રાજ્યમાં પહેલીવાર AAPની સરકાર બની હતી. શપથ લીધા બાદ પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને ભગત સિંહને ટાંકીને કહ્યું હતું કે, "પ્રેમ કરવો એ દરેકનો સ્વાભાવિક અધિકાર છે, આ વખતે દેશની ભૂમિને પ્રેમી કેમ ન બનાવી દેવામાં આવે."

શપથ લીધા બાદ પંજાબના નવા ચૂંટાયેલા સીએમએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સલાહ આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે આપણે એ લોકોનું પણ સન્માન કરવું પડશે જેમણે અમને વોટ નથી આપ્યા. હું આપ સૌનો અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું.
તમને જણાવી દઈએ કે ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે તેમના ગામ ખટકર કલાનમાં શપથ લીધા હતા. આ પ્રસંગે ભગવંત માને સૌને બસંતી પાઘડી પહેરીને આવવા કહ્યું હતું. શ્રાપના અવસર પર આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ બસંતી રંગની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
