જેલમાંથી બહાર નિકળતા જ અતીક અહેમદે મર્ડરનો ડર વ્યક્ત કર્યો, કહ્યું- મને પ્લાન ખબર છે

અતીક અહેમદને ઉત્તર પ્રદેશમાં લાવવામાં આવે તે પહેલા તેને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બાહુબલી સાંસદ અતીક અહેમદને ગુજરાતથી યુપી લાવવામાં આવી રહ્યો છે. યુપી પોલીસ ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીકને પ્રયાગરાજમાં તાજેતરમાં થયેલી હત્યા કેસમાં કોર્ટમાં રજૂ કરશે. જો કે, અતીક અહેમદે કહુ કે, હમકો ઉનકા પ્રોગ્રામ માલૂમ હૈ... હત્યા કરના ચાહતે હૈ.
અહીં તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સપા સાંસદ રામ ગોપાલ યાદવે અતીકના પુત્રની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
આજે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અતીક અહેમદને લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ છે. અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. પોલીસ કાફલામાં 6 વાહનો છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ પોલીસ કાફલાની પાછળ આવતા મીડિયાના વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અતીક જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
