આપ નેતા સંદીપ કુમારની બહાર આવી સેક્સ સીડી, ખુરશી ગયી
દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સંદીપ કુમારને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંદીપ કુમારની આપત્તીજનક સીડી મળ્યા પછી તેમને તરત જ દિલ્હી સરકારના મહિલાને બાલઆરોગ્ય મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે જાતે ટ્વિટર પર આખી માહિતી આપી છે.
અરવિંદ કેજરીવાલે જાતે ટવિટ કરીને કહ્યું હતું કે સંદીપ કુમાર સાથે જોડાયેલી એક આપત્તીજનક સીડી મળી છે. આમ આદમી પાર્ટી સિસ્ટાચારમાં ભરોષો રાખે છે એટલે તેમને તરત જ ખુરશીથી હટાવી દેવામાં આવ્યા છે.

સંદીપ કુમાર પર આ પહેલા પણ ઘણા આરોપો લાગી ચુક્યા છે. તેમના વિરુદ્ધ દિલ્હી નગર નિગમના કર્મચારીને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. જેના પછી કોંગ્રેસ અને બીજેપીએ તેમના વિરુદ્ધ કાર્યવાહીને માંગ કરી હતી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
