Coronavirus: પશ્ચિમ બંગાલમાં કોવિડનો સબ વેરિયન્ટ BF.7 ના 4 મામલા સામે આવ્યા
પશ્ચિમ બંગાળમા અમેરીકાથી આવેલા ચાર લોકોમાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. આ સિવાય અન્ય વિદેશી લોકોમાં પણ આ પ્રકારનો વેરિયન્ટ જોવા મળતા બંગાળની સરકાર એક્ટીવ મોડમાં આવી ગઇ છે.
Coronavirus: કોરોનાનો ખતરો ફરી એક વાર દેશમાં આવી શકે છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાનો સબ વરિયન્ટ BF.7 ના ચાર નવા કેસ સામે આવ્યા છે. પ્રદેશના આરોગ્ય મંત્રી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જે ચાર સંક્રમણના મામલા સામે આવ્યા છે. તેમાથી ત્રણ ફક્ત એક જ પરિવારા છે. આ લોકો હાલમાં જ અમેરિકાથી પરત ફર્યા છે. આ લોકોના સેમ્પલને જીનોમ સિકક્વેન્સિંગ માટે 29 ડિસેમ્બરના રોજ મોકલવામાં આવ્યા હતા.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે, પર્શિમ બંગાળના નેતાજી સુભાષ ચંદ્ર બોસ ઇંટરનેશનલ એરપોર્ટ પર બે આંતરરાષ્ટ્રીય યાત્રી બે દિવસ પહેલા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. તેમાથી એક વિદેશી નાગરીક હતો. આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે. તેમાથી એક બ્રિટિશ નાગરી છે. તે કુઆલાલંપુરથી ઓસ્ટ્રેલિયાથી ભારત આવી પહોચ્યા છે. ત્યાંથી તે બીહારના બોધ ગયા જવાના હતા. મહિલાને ડિસીજ એન્ડ બીજી હોસ્પિટલ કોલકાતામાં ભર્તી કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળ સરકારે કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણ કરવા માટે છ સૂત્રીય યોજના બનાવી છે. દર્દીના ઇલાજ માટે હોસ્પિટલની નક્કી કરવામાં આવી છે. ટેસ્ટીંગ, કિટની ખરીદી કરવામાં આવી છે. કોલકાતામાં ઇંફેક્શિયસ ડિજીસ એન્ડ બીજી હોસ્પિટલ, શંભૂ નાથ પંડિત હોસ્પિટલ, એમઆર બાંગલ હોસ્પિટલને નક્કી કરવામાં આવી છે. જ્યાંપર જો તમે કોરોગ્રસ્ત છો તો મરીજોને ભરતી કરવામાં આવશે. આ તમામ પ્રદેશ સરકાર અંતર્ગત આવે છે.
મહત્વની વાત એ છે કે, કોલકાતામાં કોરોનાનો જે વેરિયન્ટના જે ચાર દર્દી સામે આવ્યા છે તેણે ચીનમાં સૌથી વધારે સંક્રમણ ફેલાવ્યુ છે. વિશ્વ સ્વસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે, કોરોનાના બે વરેયન્ટ BA.5.2 અને BF.7 ના લીધે વધારે લોકો સંક્રમિત થયા છે. એવામાં જેવી રીતે ભારતમાં આ વેરિયન્ટ સામે આવ્યો છે. તેણે સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
