પૂણેમાં ગમખ્વાર રૌડ દુર્ઘટના, બસ-ટ્રકની ટક્કરમાં 4 ની મૌત, 22 ઇજાગ્રસ્ત
મહારાષ્ટ્રમાં મોઅ સડક દુર્ઘટના બની હતી. જેમા ટ્રક અને પ્રાઇવેટ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં 4 લોકોની મૌત થઇ હતી. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો ઇલાજ ચાલી રહી છે.

દુર્ઘટના આજ સુવારે અંદાજે 3 વાગ્યે થઇ હતી. જાનકારી અનુસાર ટ્રક અને પ્રાઇવેટ બસ વચ્ચે આ ટક્કર પૂણે બેંગલુરુ હાઇવે પર પૂણે શહેરમાં નરહે વિસ્તારમાં થઇ હતી. જો કે અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થઇ શક્યુ કે, આ દુર્ઘટના કેમ થઇ છે.
જણાવી દઇએ કે, આ પહેલા શનિવારે બેંગ્લુરુ-મૈસુર એખ્સપ્રેસવે પર રામનગર જિલ્લાના લાંબની ટાંડા વિસ્તારમાં સડક દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોની મૌત થઇ હતી. તમામ લોકો એક જ પરીવારના હતા. જેમની મૌત થઇ છે.
પોલીસે જણાવ્યુ છે કે, ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઉલાજ ચાલી રહ્યો છે. આ પહેલા 15 એપ્રિલે મહારાષ્ટ્રના ખોપોલી એક બસ ખાણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 12 લોકોની મૌત થઇ હતી. જ્યારે 25 લોકો ઘાયલ થયા હતા.
રાયગઢના સુપ્રિટેન્ડેટ ઓફ પોલીસે જણાવ્યુ છે કે, બસમાં 40-45 લોકો સવાર હતા. જેમાથી 7 લોકોની મૌત થઇ ગઇ હતી. જ્યારે 25 લોકો ઘાયલ થયા હતા. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. ક્રેનથી ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યુ છે. જે બસને બહાર કાઢવાનું કામ કરશે. જે લોકો બસમાં હતા. તે ગૌરેગાવના એક સંગઠનના હતા. આ લોકો એક કાર્યક્રમનો ભાગ લેવા માટે ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
