Tahawwur Rana Extradition: 26/11 હુમલાનો માસ્ટર માઇન્ડ, કેનેજાના બિઝનેસમેનને લાવામાં આવશે ભારત
US Allow Tahawwur Rana Extradition: 26/11 મુંબઇ હૂમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવાને લઇને રસ્તો સાફ થઇ ગયો છે. અમેરિકાની કોર્ટ તહવ્વુર રાણઆને ભારત પ્રત્યાપણની મંજુરી આપી દિધઈ છે. હવે NIA અમેરિકા સરકાર સંપર્ક કરીને તેમની મદદી તહવ્વુરને જલ્દી ભારત લાવશે. તહવ્વુર રાણા પાકિસ્તાનની મૂળના કેનેડાના નાગરીક છે. જેણે લશ્કરે તૈયબા આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને 26/11 હૂમલાનું કાવતરુ ઘડ્યુ હતુ. તહવ્વુરને ભારત સરકારની માગ પર અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી.

ભારતે 10 જૂન 2020 ના રોજ 62 વર્ષના તહવ્વુર રાણાની ધરપકડની માંગ કરી હતી. ફરિયાદ કરી હતી કે, તેને લઇને અમેરિકાની જો બાઇડન સરકાર રાણાને ભારત મોકલવાને લઇન સમર્થન કર્યુ હતુ. અને મંજુરી આપી હતી.
યૂએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટ સેટ્રલ ડિસ્ટ્રીક્ટ ઓફ કેલિફોોન્રિયાને યૂએસ મેજસ્ટ્રેટ જજ જૈકલીન ચુલજિયાને તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. તેમણે દસ્તાવેજોના આધારે તર્કો પર પણ વિચાર કર્યો હતો. ત્યાર બાદ મંગળવારે 48 પન્નાનો અદાલતી આદેશમાં તહવ્વુર રાણાને ભારત મોકલવાની માગ કરી હતી.
જજ જેકલીન ચુલજિયાને આદેશ આપતા લખ્યુ કે, દસ્તાવેજોની સમીક્ષા અને વિચારોના આધારે અમેરિકાના રાજ્ચ સચિવને આરોપિત અપરાધો પર રાણાના પ્રત્યાર્પણની અનુમતિ આપે છે. તહવ્વુર રાણાને આ હુમલામાં મહત્વની ભૂમિકા માટે ભારત તરફથી આપવામાં આવેલ પ્રત્યાર્પણ અનુરોધ પર અમેરિકામાં ધરકપકડ કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
