જુઓ તસવીરો: ઓઇ, પાજી...! કભી હસ ભી હસ ભી લિયા કરો
ગાંધીનગર, 21 ડિસેમ્બર: 20 ડિસેમ્બરે રોજ ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થયા બાદ ફેસબુક જેવી સોશિયલ સાઇટ પર કોંગ્રેસના નેતાઓ અને નરેન્દ્ર મોદીની તસવીરો સાથે ક્રિએટીવીટી કરી ફરતી મુકવામાં આવી છે. આવો નજર કરીએ આવી કેટલીક તસવીરો પર....

શરમજનક હાર
કોંગ્રેસની દશા પણ બગડી અને દિશા પણ બગડી

મોદી સરકાર
કોંગ્રેસની કબર જેણે ખોદી, તેનુ નામ છે નરેન્દ્ર મોદી

જહાંપનાહ તુસ્સી ગ્રેટ હો...!
જહાંપનાહ તુસ્સી ગ્રેટ હો..! તોફા કબુલ કરો જેવા ફિલ્મી ડાયલોગ સાથેની તસવીર ફરતી થઇ હતી.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી બસ નામ હી કાફી હૈ...!

ઓઇ, પાજી...!
ઓઇ, પાજી...! કભી હસ ભી હસ ભી લિયા કરો..! હેં...હેં....હેં...

દબંગ 3ના રૂપમાં મોદી
દબંગ 3 રિલિઝ થાય તે પહેલાં નરેન્દ્ર મોદીનું દબંગ 3 નું પોસ્ટર ફરતું થયું છે.

નરેન્દ્ર મોદીની તલવાર
મને ભાગવા દો. મોદી સાહેબ મારી પાછળ તલવાર લઇને આવે છે.

કોંગ્રેસની કે બાપાની વાતો કરવાની મનાઇ છે
આ ગામમાં કોંગ્રેસની કે બાપાની વાતો કરવાની મનાઇ છે...હુકમથી સરપંચ શ્રી તેમજ ગ્રામપંચાયતના સભ્યો

'અશક્તિ' પાન વાલા અને અઝરૂદ્દીન પાપલેટવાલા
20 ડિસેમ્બર પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાની પરિસ્થિતી કેવી સર્જાઇ તે દર્શાવવામાં આવ્યું છે.

મિશન મોદી
મિશન 2012 : નરેન્દ્ર મોદીની ગુજરાત પર ફતેહ
મિશન 2014 : દિલ્હી પર નરેન્દ્ર મોદીની વિજય પતાકા
મિશન 2016 : ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું
મિશન 2018 : અફઘાનિસ્તાથી થી પાકિસ્તાન અને બાંગ્લાદેશ થી તિબેટ સુધી અખંડ ભારતનું નિર્માણ.
મિશન 2019 : ફરીથી દિલ્હી પર ફતેહ
મિશન 2020 : ભારતને વિશ્વ ગુરૂ બનાવવું
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
