'રાણા મોદીને મારવા નહી, શહેરમાં બ્લાસ્ટ કરવા આવ્યો હતો'
અમદાવાદ, 13 જુલાઇ: પાકિસ્તાનના સરગોદાના રહેવાસી અમજદ અલી રાણાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે નહી પરંતુ શહેરમાં જાહેર સ્થળોએ હુમલા કરવા માટે આવ્યો હતો. આ જાણકારી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સીબીઆઇને આપી છે. રાણા 2004માં ઇશરત જહાં તથા અન્ય બેની સાથે બનાવટી એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલે સીબીઆઇને સાક્ષીમાં જણાવ્યું હતું, અમજદ અલી રાણાનો ઉદ્દેશ્ય મુખ્યમંત્રીની હત્યા કરવાનો નહી પરંતુ શહેરના કેટલાક જાહેર સ્થળો પર વિસ્ફોટ કરવા માંગતો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય. નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2004ના છેલ્લા અઠવાડિયા (સસ્પેંડેડ આઇપીએસ અધિકારી) જી. એલ. સિંઘલે મને જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન પર નજર રાખે કારણ કે લશ્કર-એ-તૈયબાના કેટલાક સભ્યો આવી રહ્યાં છે. તરૂણ બારોટ અને આર એ પટેલ પણ ત્યાં હાજર હતા.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેં અને સિંઘલે (રાણા)ને જોઇ કે દ્વિચક્રી વાહનથી અશદ (સિંઘલના સૂત્ર) સાથે જઇ રહ્યો હતો. અશદનો પરિચય રાજેન્દ્ર કુમાર (આઇબીના વરિષ્ઠ અધિકારી સાથે ડી જી વણઝારા (આઇપીએસ અધિકારી)એ કરાવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
