PM Modi Guajarat Visit: વડાપ્રધાન મોદી આજે બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે, જાણો કાર્યક્રમ
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ નગર પાસે એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરશે, અને અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે, ખેરાલુમાં લગભગ એક લાખ લોકો મેગા રેલીમાં ભાગ લેશે. ભાજપે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં રૂપિયા 4,778 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
31 ઓક્ટોબરના રોજ, વડાપ્રધાન ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે નર્મદા જિલ્લામાં હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
