ગુજરાતમાં મોદી, શુ કોંગ્રેસને સેના પર પણ વિશ્વાસ નથી
ગુજરાતના જામનગરથી પીએમ મોદીએ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહાર કર્યા છે. સોમવારે જામનગર પહેલા પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષને સેના પર પણ વિશ્વાસ નથી
ગુજરાતના જામનગરથી પીએમ મોદીએ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહાર કર્યા છે. સોમવારે જામનગર પહેલા પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષને સેના પર પણ વિશ્વાસ નથી, તેઓ સેનાના કામ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન તેમને આતંક પર કરેલી કાર્યવાહી પર પોતાની સરકારના વખાણ પણ કર્યા. પીએમ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે.
આ પણ વાંચો: પીએમ મોદી રાજકીય રેલીઓમાં પણ કરે છે ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ?

સેના પર સવાલ સમજની બહાર
અહીં પીએમ મોદીએ કહ્યું કે સ્વાભાવિક રીતે આપણે સેનાની કાર્યવાહી પર ભરોષો અને ગર્વ કરવો જોઈએ. મને હજુ સુધી સમજમાં નથી આવ્યું કે કેટલાક લોકો સેના પર કેમ સવાલ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ પર ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકોને આપણા દેશની સેના પર શંકા છે.

રાફેલ હોત તો વાત અલગ હોત
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો રાફેલ પર સવાલ કરી રહ્યા છે પરંતુ જો ભારત પાસે રાફેલ હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. એટલું જ નહીં પરંતુ એર સ્ટ્રાઇક પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આતંકના આકાઓ પણ સમજી ગયા છે કે અમે ઘરમાં ઘૂસીને મારીયે છે. આજે આખો દેશ સહમત છે કે આતંકનો ખાત્મો થવો જરૂરી છે.

ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
ગુજરાતની બે દિવસની મુલાકાતમાં પીએમ મોદી ઘણી યોજનોનું ઉદ્ઘાટન કરવાના છે. સોમવારે જામનગરમાં તેમને 1 હજાર કરોડ રૂપિયાની કિંમતે બનનાર વિશ્વ ઉમિયા ધામના મંદિર પરિસરની શિલાન્યાસ સહીત બધા જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
