Lok Sabha Elections 2024: ગુજરાતમાં 1 કલાક સુધીમાં 37.83 ટકા મતદાન
Lok Sabha Elections 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે 7મી મે એટલે કે આજે મતદાન શરૂ થઈ ગયું છે. અહીં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી છે.
બાકીની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી છે.
ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી 37.83 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 45.34 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે સૌથી ઓછું પોરબંદરમાં 30.80 ટકા મતદાન નોંધાયું છે.

રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન
- કચ્છમાં 34.26 ટકા મતદાન
- જૂનાગઢમાં 36.11 ટકા મતદાન
- અમદાવાદ પૂર્વ 34.36 ટકા મતદાન
- મહેસાણામાં 37.79 ટકા મતદાન
- આણંદમાં 41.78 ટકા મતદાન
- બનાસકાંઠામાં 45.89 ટકા મતદાન
- પાટણમાં 36.58 ટકા મતદાન
- સાબરકાંઠા 41.92 ટકા મતદાન
- ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન
- અમદાવાદ પશ્ચિમ 33.28 ટકા મતદાન
- સુરેન્દ્રનગરમાં 33.39 ટકા મતદાન
- રાજકોટથી 37.42 ટકા મતદાન
- પોરબંદરમાં 30.80 ટકા મતદાન
- જામનગરમાં 34.61 ટકા મતદાન
- અમરેલીમાં 31.48 ટકા મતદાન
- ભાવનગરમાં 33.26 ટકા મતદાન
- ખેડામાં 36.89 ટકા મતદાન
- પંચમહાલમાં 36.47 ટકા મતદાન
- દાહોદમાં 39.79 ટકા મતદાન
- વડોદરામાં 38.79 ટકા મતદાન
- છોટાઉદેપુરમાં 42.65 ટકા મતદાન
- ભરૂચમાં 43.12 ટકા મતદાન
- બારડોલીમાં 41.67 ટકા મતદાન
- નવસારીમાં 38.10 ટકા મતદાન
- વલસાડમાં 45.34 ટકા મતદાન
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
