Lok Sabha Elections 2024: ગુજરાતમાં 11 કલાક સુધીમાં 24.35 ટકા મતદાન
Lok Sabha Elections 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે 7મી મે એટલે કે આજે મતદાન શરૂ થઈ ગયું છે. અહીં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી છે.
બાકીની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી છે.
ગુજરાતમાં સવારે 11 વાગ્યા સુધી 24.35 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં 30.27 ટકા નોંધાયું છે. આ સાથે પોરબંદરમાં સૌથી ઓછું 19.83 ટકા મતદાન નોંધાયું છે.

સવારે 11 વાગ્યા સુધી ક્યાં અને કેટલું મતદાન
- અમરેલીમાં 21.89 ટકા
- અમદાવાદમાં પશ્ચિમ 21.15 ટકા
- અમદાવાદ પૂર્વમાં 21.64 ટકા
- આણંદમાં 26.88 ટકા
- કચ્છમાં 23.22 ટકા
- ખેડામાં 23.76 ટકા
- ગાંધીનગરમાં 25.67 ટકા
- છોટા ઉદેપુરમાં 26.58 ટકા
- જામનગરમાં 20.85 ટકા
- જૂનાગઢમાં 23.32 ટકા
- દાહોદમાં 26.35 ટકા
- નવસારીમાં 23.25 ટકા
- પંચમહાલમાં 23.28 ટકા
- પાટણમાં 23.53 ટકા
- પોરબંદરમાં 19.83 ટકા
- બનાસકાંઠામાં 30.27 ટકા
- બારડોલીમાં 27.77 ટકા
- ભરૂચમાં 27.52 ટકા
- ભાવનગરમાં 22.33 ટકા
- મહેસાણામાં 24.82 ટકા
- રાજકોટમાં 24.56 ટકા
- વડોદરામાં 20.77 ટકા
- વલસાડમાં 28.71 ટકા
- સાબરકાંઠામાં 27.50 ટકા
- સુરેન્દ્રનગરમાં 22.76 ટકા

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
