ભાવનગરમાં ભાજપની જાહેરસભામાં ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ
Lok sabha Election 2024: રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માટે આજે ક્ષત્રિય સમાજના એક ડઝનથી વધુ યુવાનોએ ભાજપની જાહેર સભામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાવગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની ઉમેદવારી પત્રક પૂર્વે જાહેરસભા યોજાઈ હતી. વિરોધ કરી રહેલા યુવાનોમાંથી એક રવિરાજસિંહ સ્ટેજ પર ગયા અને પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
આ ઘટના બની ત્યારે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, લોકસભાના સભ્ય ભારતીબેન શિયાળ સહિતના લોકો સ્ટેજ પર હતા. વિરોધ કરી રહેલા યુવાનોના હાથમાં કાળો ખેસ હતો અને તેઓ પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાની ટીપ્પણી કે જેના માટે પરષોત્તમ રૂપાલાએ બે વખત જાહેરમાં માફી માંગી હતી તેનો વિરોધ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સંગઠનો કરી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
