ભાજપની મુશ્કેલી વધી, આચારસંહિતાના ભંગ બદલ નોંધાઇ ફરિયાદ
ભાજપના ઉમેદવારના એક વાયરલ વીડિયોને કારણે સત્તાધારી પક્ષની મુસીબતો વધી છે. ભાજપના જમાલપુર-ખાડિયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો આ વીડિયો છે, જેમાં તેઓ ચૂંટણી પંચને ગણકારતા નહીં હોવાનું સાંભળાય છે.
ભાજપના ઉમેદવારના એક વાયરલ વીડિયોને કારણે સત્તાધારી પક્ષની મુસીબતો વધી છે. ભાજપના જમાલપુર-ખાડિયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો આ વીડિયો છે, જેમાં તેઓ ચૂંટણી પંચને ગણકારતા નહીં હોવાનું સાંભળાય છે. સોશ્યલ મીડિયા પર તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિવરફ્રન્ટની સભામાં મોટી સંખ્યામાં લોકોને વાહનો અને બાઇક્સ લઇને આવવાનું કહી રહ્યાં છે અને સાથે જ ચૂંટણી પંચની એસી કી તેસી બોલતા સાંભળવા મળે છે.

સાથે જ તેઓ ટોકનમાં પેટ્રોલના રૂપિયા આપવાની લાલચ પણ આપી રહ્યાં હતા. આ વીડિયો વાયરલ થતો-થતો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. આ મામલે એડવોકેટ ખાન મોહમ્મદ અસદઉલ્લાએ ભૂષણ ભટ્ટ વિરુદ્ધ આચારસંહિતાના ભંગ અને મતદારોને લાલચ આપવાના આરોપ સાથે ફરિયાદ કરી છે અને તેમણેસાથે જ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
