અમરેલીના ધારી પંથકમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, ખેડુતોમા ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીરસોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે અમરેલીના ધારી પંથકમાં વરસાદ મન મુકીને વરસ્યો છે.
રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ ધીરે ધીરે હવે સ્થિતી સામાન્ય થઈ રહી છે. વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતામાં મુકાયા હતા. વાવેતર નિષ્ફળ જવાની ભીતિ હતી ત્યારે હવે ગુજરાતમાં વરસાદી સંકટ ટળ્યુ છે. વરસાદ મન મુકીને વરસતા હવે ખેડુતોમાં આનંદ છવાયો છે.
Recommended Video


સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીરસોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે અમરેલીના ધારી પંથકમાં વરસાદ મન મુકીને વરસ્યો છે. ધારી પંથકના ગામડાઓમાં સારો વરસાદ થતા નદી-નાળાઓ વહેતા થયા છે. ધારી ઉપરાંત ચલાલામાં પણ વરસાદી માહોલ છે. ચલાલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ હવે મન મુકીને વરસાદ વરસતા ખેડુતોમાં આનંદ જોવા મળ્યો છે.
ઉલ્લેખનિય છે કેે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ નોંધાશે. અહિં એ વાત જાણવી અગત્યની છે કે સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ સારો વરસાદ નોંધાય છે. હાલ તો વરસાદ સારો વરસી રહ્યો છે જો ચોમાસુ આમ જ પુરૂ થાય તો ખેડુતોને સારા ઉત્પાદનની આશા છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
