Gandhinagar Demolition : ગાંધીનગરમાં મેગા ડિમોલેશન, 700 ગેરકાયદે બાંધકામો હટાવાયા
Gandhinagar Demolition : ગાંધીનગરમાં સવારથી જિલ્લા વહીવટી તંત્રએ સાબરમતી નદીના કિનારે સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી છે.
જીઈબી, જિયાબી, પેથાપુર અને ચારેડી જેવા વિસ્તારોમાં 700થી વધુ ગેરકાયદેસર બાંધકામો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર એસપી રવિ તેજા વામશેટ્ટીએ મીડિયાને જણાવ્યુ કે, આ ડ્રાઈવનો ઉદ્દેશ એક લાખ ચોરસ મીટર સરકારી જમીનને દબાણમુક્ત કરવાનો છે. અત્યાર સુધીમાં 100 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને વધુ 600 બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
દબાણમુક્ત કરાયેલી આ જમીનની કિંમત આશરે 1,000 કરોડ રૂપિયા છે. આ ઑપરેશન માટે 700થી વધુ પોલીસ જવાનો, 20 વહીવટી ટીમો અને 20 જેસીબી મશીનો તૈનાત કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, અમદાવાદમાં પણ આ વર્ષે બે તબક્કામાં આવી જ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.
રાજકોટમાં પણ તાજેતરમાં પોલીસે માથાભારે ગુનેગારો સાથે સંકળાયેલા 60 ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
