રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવમાં સમય વધારવાની માંગ સાથે વોકઆઉટ કર્યો
ગુજરાત વિધાનસભ3ની અંદર કોગ્રેસ દ્વારા રાજ્યબારના સંબોધન પર સમયની માગ કરી હતી. જેનો સ્વીકાર કરવામાં નહી આવતા કોગ્રેસ દ્વારા વોક આઉટ કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની કોગ્રેસના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યુ છે. ગૃહમાં રાજ્યપાલના ભાષણ પર ચર્ચાની માગ સાથે કોગ્રેસના ધારાસભ્યો દ્વારા ત્રણ દિવસની ચર્ચાની માગ કરવામાં આવી હતી. આ સાથે જ ગૃહના નિયમ મુબજ ચર્ચામાં મસય આપવામાં આવે તેમ પણ કહેવામાં આવ્યુ હતુ.

કોગ્રસના નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યુ હતુ કે, પહેલા દિવસે જ નિયમના ઉલ્લઘન કરવામાં આવ્યો હતો. રાજ્યપાલના આભાર પ્રસ્તાવના વિરોધમાં વિધાનસભાની કામકાજનો વિરોધ કર્યો છે. રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષને લેખિતમાં રજુઆત છે. પહેલા દિવસે જ વોકઆઉટ કર્વો પડ્યો તે માટે અમને દુખ છે. વિપક્ષના નેતાની પસંદગીની વાત છે ત્યા સુધી તેના નામની પસંદગી કરવા માટે પાર્ટીએ ઠરાવ કરીને બઝનેશ એડવાઇજરીમાં નામો મોકલવાના હોય છે. એક કલાક પહેલા જ અધ્યક્ષની ચૂટણી થઇ છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષના કાર્યલય સુધી પહોચાડવાની હોય છે. બીઝનેશ એડવાઇઝરની મીટિંગ મળે તે કામકાજ સમિતિનો મસય નક્કી કરવાામાં આવે છે. ગૃહ નિયમથી ચાલે છે. એક જ દિવસમાં કામ કરવાનું શક્ય નથી.
કોગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢાડીયાએ વધારે સમયની માગ સાથે કહ્યુ હતુ કે, બીલ પર ચર્ચા પછી પમ કરી શકાય પરતુ રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા કરવી જરૂછ છે. ગુજરાત વિધાનસભાની આજે બે બેઠકો મળી હતી. જેમા પહેલી બેઠકમાં વિધાનસભાની અધ્યક્ષ તરીકેની બિન હરીફ વરણી કરવામાં આવીહતી ત્યાર બાદ જીબી બેઠકમાં રાજ્યપાલના ભાષણ અને ત્યાર બાદ તેમના ભાષણ પર ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર ચર્ચાના મસયની વધારે માગ સાથે કોગ્રેસના ધારસભ્યો દ્વરા વોક આઉટ કરવામાં આવી હતી. વિધાનસભાની અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યુ હતુ કે, વિરોધ પક્ષના નેતાની નમણૂક કરવામાં નથી આવી તેમજ કામકાજ સલાહકાર સમિતિની રચના નથી કરવામાં આવી ત્યારે ચર્ચા કરવા માટે કોને બોલાવવા?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
