કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજી
Cabinet Minister Muloobhai Bera: પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઇ હતી.
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પ્રદૂષણ અટકાવવા, સ્વચ્છતા જાળવવા, સિંચાઇ, પાણી પુરવઠો, માર્ગ વિભાગ, આરોગ્ય, વીજ વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ ઊપસ્થિત સૌ અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોના તાકીદે નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારી કે. કે. કરામટા, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા, સહિત પદાધિકારીઓ, અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પ્રદૂષણ અટકાવવા, સ્વચ્છતા જાળવવા, સિંચાઇ, પાણી પુરવઠો, માર્ગ વિભાગ, આરોગ્ય, વીજ વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
