જસદણના ભાજપના ઉમેદવારને હરાવા માટે ભાજપના જ આગેવાન પડ્યા મેદાન ઓડીયો થયો વાઇરલ
ગુજરાત વિધાનસભાની ચૂટણીની મતગણતરી આવતી કાલે થવાની છે પરંતુ રાજકીય કાવાદાવાની અશર હજી સુધી વરતાઇ રહી છે. ચૂટણી દરમિયાન જસદણના ભાજપના ઉમેવાદરના હરાવવા માટે ભાજપના જ આગેવાન મેદાનો પડ્યો હોવાનો કથિત ઓડિયો વાઇરલ થયો હતો. આ મા
ગુજરાત વિધાનસભાની ચૂટણીની મતગણતરી આવતી કાલે થવાની છે પરંતુ રાજકીય કાવાદાવાની અશર હજી સુધી વરતાઇ રહી છે. ચૂટણી દરમિયાન જસદણના ભાજપના ઉમેવાદરના હરાવવા માટે ભાજપના જ આગેવાન મેદાનો પડ્યો હોવાનો કથિત ઓડિયો વાઇરલ થયો હતો. આ મામલે ભાજપે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી. આ મામલે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહે કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યુ હતુ.

જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવા માટેની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. ભાજપ પ્રમુખે આ અંગે પોતાની પાસે વિગત આવી હોવાની પુષ્ટી કરી હતી. આ મામલે તેમનું કહેવુ હતુ કે, ક્લિપ મંગીવીને તપાસ કરીને સત્ય હશે તો જરૂરી પગલા લઇશુ આ મામલે ભાજપ વર્તુળોમાં થતિ ચર્ચા મુજબ આ ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો છે વાઇરલ ઓડિયો ક્લિપમાં ભાજપનેતા એવુ કહેતા સંળાય છએ કે, આ વખતે બધુ મતદાન ભોળાનાથ તરફી કોગ્રેસના ઉમેાદરનું નામ ભોળા ગોહિલ છે. ભરતભાઇએ બધાને કહેડાવી દિધુ છે. અને અમે કરી પણ નાખ્યુ છે તમને કોઇ સૂચના હતી.?
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
