Abdasa Assembly By Election Result Live Update: અબડાસા સીટ પર પ્રદ્યુમ્ન જાડેજાની સતત બીજી જીત
Abdasa Assembly By Election Result Live Update: અબડાસા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ
- અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા 36 હજારથી વધુ મતોથી જીત્યા.
- અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્ન સિંહ જાડેજાએ ઈતિહાસ રચ્યો, પહેલાં કોંગ્રેસ તરફથી અને હવે ભાજપ તરફથી ચૂંટણી જીત્યા. અબડાસા સીટ પર સતત બે વાર ચૂંટણી જીતનાર પ્રદ્યુમ્ન સિંહ જાડેજા પહેલા નેતા બની ગયા છે.
- અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 20 રાઉન્ડના અંતે 22,823 મતોથી આગળ, જીત નક્કી. જો તેઓ જીતે તો 1962 બાદ પહેલી વાર કોઈ ધારાસભ્ય થશે રિપીટ.
- મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ કમલમ પહોંચ્યા. લોકોમાં ઉત્સાહ. દિવાળી જેવો માહોલ.
- અપક્ષ ઉમેદવાર હનીફભાઈ પઢિયાર કોંગ્રેસના ઉમેદવારથી 6233 મતથી આગળ નિકળ્યા.
- શાંતિલાલ શાંઘાણીએ માન્યું કે તેમણે હારનો સામનો કરવો પડી શકે છે
- અબડાસા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ શાંઘાણી મતગણતરી કેન્દ્રની બહાર નીકળી ગયા
- ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્ન સિંહ જાડેજા 12મા રાઉન્ડ બાદ 13655 વોટથી
ગુજરાતની આઠ વિધાનસભા ચૂંટણી પર લેવાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે અબડાસા વિધાનસભા સીટ સહિત ગુજરાતની આઠ સીટ પર મતગણતરી થઈ રહી છે. અબેડાસા વિધાનસભા ચૂંટણી 2020 સાથે મોરબી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.

અબડાસા બેઠક પર કુલ 10 ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જો અબડાસા સીટ પર ઉભેલા તમામ ઉમેદવારો પર નજર ફેરવીએ તો ભારતીય જન પરિશદ તરફથી મહેશ્વરી રામજી આશાભાઈ, ભાજપ તરફથી જાડેજા પ્રદ્યુમ્નસિંહ મહિપાલસિંહ, બહુજન મુક્તિ પાર્ટી તરફતી અકુબભાઈ મુટવા, બહુજન મહા પાર્ટી તરફથી મેઘવ ભિમાજીભાઈ ભિખાભાઈ અને કોંગ્રેસ તરફથી શાંતિલાલ સેંઘાણી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે સ્વતંત્ર ઉમેદવારોમાં અમૃતલાલ પટેલ, ઈબ્રાહિમ જાફર, પાડયાર હનિફ જાકેબ, બ્રહ્મક્ષત્રીય ભગવતીબેન ખેતસિંહબાઈ અને રમણિંક શાંતિલાલ ગર્વ આગળ છે.
અબડાસા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને પાછળ છોડ્યા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
