દિલ્હીમં તેજ રફ્તાર થારે એક સાથે કેટલાય વાહનોને મારી ટક્કર, 7 ને લીધા ઝડપે, બે ની મોત
દિલ્હીમાં બુધવારે એક બે કાબુ કારથી થયો મોટો દુર્ઘટના, જ્યાં એક થારે ઘણા લોકોને ઝડપે લીધા હતા.
હોળી પર દિલ્હીમાં સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાથે જ લોકો નશામાં વાહન નહી ચલાવવા મટે પણ સલાહ આપવામાં આવી હતી. તેમ છતા બુધવારે સાંજે રાજધાનીમાં એક મોટી દર્ઘટના સર્જાઇ હતી. જ્યાં એક કારે તેજ રફ્તાર થારે ઘણા લોકોને અટફેટે લીધા હતા. ત્યાર બાદ તેણે 7 લોકોને ટક્કર મારી હતી. જેમાથી બે લોકોના મોત થયા હતા. દિલ્હી પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા.

જાણકારોના અનુસાર બુધવારે રાત્રે નવ વાગ્યે અંદદાજે સાઉથ દિલ્હીમાં વસંત વિહાર વિસ્તારમાં એક તેજ રફ્તાર કાર આવી હતી. જે અસંતુલિત હતુ. રસ્તા પર રહેલા લોકોને અડફેટે લીધા હતા. જેમા પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાથી બે લોકોના મોત થયા હતા. ત્યાર બાદ માલાઇ મંદિર પાસે બે કારોને ટક્કર મારી હતી. જેમા કાર ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી.
નજરે જોનાર અનુસાર થારના ડ્રાઇવરે કંટ્રોલથી બહાર હતી. પહેલા એક થાંભલા સાથે ટકારઇ હતી. ત્યાર બાદ ફરી લોકોને કચડીને ફરાર થઇ હતી. તેમા સવાર લોકોએ ઘાયલ થયા હતા. મામલાને દિલ્હી પોલીસે કહ્યુ કે, મલાઇ મંદિર વિસ્તારમાં તેજ રફ્તાર થારે ઘણા લોકોને કચડીને આગળ નીકળી ગઇ હતી. પાંચ લોકો ઘાયલ થયા હતા જ્યારે 2 લોકોના મોત થયા હતા.
બીજી તરફ દિલ્હી પોલીસે હોળીની શાંજે સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યુ હતુ. જેમા દારુ પીને ગાડી ચલાવનાર પર કાર્યવાહી કરી તી. આ દરમિયાન કનોટ પ્લેસમાં પોલીસ કર્મિચારીઓ એક કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે તેને ઝડપી ભગાડી હતી. અમે તે દરમિયાન એક પોલીસ કર્મીઓ કારની સામે આવતા હાલમાં કારની ડિટેઇલ કાઢીને તેની તપાસ કરી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
