7 મેના રોજ મતદાન કર્યા બાદ ફ્રીમાં કરી શકશો AMTSની સવારી
Lok Sabha Election 2024: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) એ શહેરમાં 7મી મેના રોજ મતદાનના કલાકો દરમિયાન જે લોકો મતદાન માટે ચૂંટણી કાર્ડની ફોટોકોપી, મતદાર માહિતી સ્લીપની ફોટોકોપી અથવા આંગળી પર શાહીનું ચિહ્ન બતાવે છે, તેમના માટે મફત બસ સવારીની જાહેરાત કરી છે.
મતદાનને વેગ આપવા અને નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 7મી મેના રોજ સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25 લોકસભા બેઠકો માટે મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રેપિડો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તે 07મી મે, 2024ના રોજ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને આણંદ જેવા મોટા શહેરોને સમાવીને સમગ્ર ગુજરાતના મતદારોને મફત બાઇક ટેક્સી રાઇડ આપશે.
રેપિડોએ એક રીલીઝમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના દિવસે, મતદારો VOTENOW કોડનો ઉપયોગ કરીને Rapido એપ્લિકેશન પર મફત રાઈડનો લાભ લઈ શકે છે, અને તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કર્યા પછી ઘરે જવા માટે મફત રાઈડ મેળવી શકે છે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
