Lok sabha Election 2024: મતદાન બાદ અમિત શાહે કરી પૂજા-અર્ચના, મતદાન કરવાની અપીલ
Lok sabha Election 2024: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના પરિવાર સાથે અમદાવાદના મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન બાદ અમિત શાહે પત્ની સોનલ શાહની કામેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શાહે વિજય ચિન્હ પણ બતાવ્યો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે, આજે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન છે. હું સમગ્ર દેશના તમામ મતદારોને અને ગુજરાતના મતદારોને પણ આ ઉત્સવમાં આગળ આવવા અને ભાગ લેવા હાર્દિક અપીલ કરવા માંગુ છું.

અમિત શાહે જણાવ્યું હતું કે, લોકશાહીની વધુ સ્થિર સરકાર પસંદ કરો જે સુરક્ષિત, સમૃદ્ધ દેશને પહોંચાડશે. એવી સરકાર પસંદ કરો જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ હોય, ગરીબી નાબૂદ કરવા માંગતી હોય, આત્મનિર્ભર ભારત બનાવવા માંગતી હોય, વિકસિત ભારત બનાવવા માંગતી હોય અને ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર વન પર લઈ જવા માંગતી હોય.
#WATCH | Union Home Minister Amit Shah, his family members show their inked fingers after casting their votes at a polling booth in Ahmedabad, Gujarat
— ANI (@ANI) May 7, 2024
#LokSabhaElection2024 pic.twitter.com/YbXBtgCCNM
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
