રાગિની એમએમએસ રિટર્ન 2 સેક્સી તસવીરો લીક, એકલામાં જુઓ
ફરી એકવાર વર્ષની સૌથી હોટ વેબ સિરીઝ રાગિની એમએમએસ રિટર્ન 2 આવી રહી છે. તેનું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે
ફરી એકવાર વર્ષની સૌથી હોટ વેબ સિરીઝ રાગિની એમએમએસ રિટર્ન 2 આવી રહી છે. તેનું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે, જ્યાં રિયલ લાઈફ જોડી વરુણ સૂદ અને દિવ્યા અગ્રવાલ એકબીજા સાથે લિપલોક કરતા જોવા મળી રહ્યા છે.
આ ટીઝર રિલીઝના ત્રણ દિવસ પછી દિવ્યા અને વરુણની કેટલીક એવી તસવીરો વાયરલ થઇ રહી છે, જેનાથી નજર નહીં હટી શકે. નવી રાગિની દિવ્યા અને વરુણ ઘણા રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. તેની સાથે દિવ્યાએ પોતાના સેક્સી ફિગર સાથે આ વાત તરફ ઈશારો કર્યો છે કે આ વખતે પણ હોરર અને સેક્સનો ડબલ ડોઝ મળશે.
View this post on InstagramA post shared by Divya Agarwal (@divyaagarwal_official) on
ઘણા ફેન્સ આ ફોટો જોયા પછી દિવ્યા અને વરુણને લગ્ન પહેલા હનીમૂન માટેના અભિનંદન પણ આપી રહ્યા છે. આ તસ્વીરોથી સાફ છે કે આ વખતે રાગિની એમએમએસ વેબ સિરીઝમાં રીલ નહીં પરંતુ રિયલ રોમાન્સ જોવા મળશે.
આ પણ વાંચો: રાગિની એમએમએસ રિટર્ન્સ 2 Video: હોરરની સાથે સેક્સી રોમાંસ
હજુ સુધી તેનું પહેલું ટ્રેલર સામે નથી આવ્યું. ફેન્સ હવે આ વાતની રાહ જોઈ રહ્યા છે કે રિયલ લાઈફ કપલ વરુણ અને દિવ્યા પહેલીવાર સ્ક્રીન પર રોમાન્સ કરતા કેવા જોવા મળશે.
View this post on InstagramA post shared by Divya Agarwal (@divyaagarwal_official) on
અહીં જુઓ જૂની રાગિની એટલે કે કરિશ્મા શર્માની સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરો..

બોલ્ડ સુપર સ્ટાર
કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ
હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ
કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

રાગીની એમએમએસ
આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
