જસ્ટિનનો બ્રિટનીનું અપમાન કરવાનો ઇનકાર

ટિમ્બરલેક પાંચ વર્ષના લાંબાગાળા બાદ જાહેરમાં કોઈ કાર્યક્રમ રજુ કરી રહ્યા હતાં. તે દરમિયાન તેમણે આ વાત જણાવી. વેબસાઇટ કૉન્ટૅક્ટમ્યુઝિક ડૉય કૉમના જણાવ્યા મુજબ ટિમ્બરલેકે કાર્યક્રમમાં ક્રાઈ મી ઍ રિવર સહિત પોતાના જાણીતા ગીતો રજુ કર્યાં. કહે છે કે ક્રાઈ મી ઍ રિવર ગીત તેમણે સ્પીયર્સ સાથેના પોતાના વિયોગ બાદ લખ્યુ હતું.
ટિમ્બરલેકે આ કાર્યક્રમમાં જણાવ્યું - જીવનમાં ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે આપે પોતાના જીવનસાથીને પામી લીધાં, પરંતુ પછી આપને ખબર પડે છે કે તે આપનો નથી. વેબસાઇટના જણાવ્યા મુજબ આ ટિપ્પણી સ્પીયર્સ અંગે કરવામાં આવી હતી કે જેમની સાથે ટિમ્બરલેકના ત્રણ વર્ષો સુધી સંબંધો હતાં.
ટિમ્બરલેકે બાદમાં ટ્વિટર વડે જણાવ્યું - મેં વ્યક્તિગત રીતે ક્યારેય કોઈનું અપમાન કર્યુ નથી. નોંધનીય છે કે ટિમ્બરલેકે અભિનેત્રી જેસિકા બીલ સાથે લગ્ન કર્યાં છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
