રામ ગોપાલ વર્માનો ધમાકો, ખુદનું ઑટીટી પ્લેટફોર્મ લૉન્ચ કરશે
રામ ગોપાલ વર્માનો ધમાકો, ખુદનું ઑટીટી પ્લેટફોર્મ લૉન્ચ કરશે
કોરોના કાળ દરમિયાન જેવી રીતે તમામ સુપરસ્ટાર્સ પોતાની ફિલ્મ ઑટીટી પર રિલીઝ કરી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે ઑટીટીનું ભવિષ્ય ઘણું ઉજ્જવલ થનાર છે. એવામાં તાજા સમાચાર નિર્માતા નિર્દેશક રામગોપાલ વર્માને ત્યાંથી આવી રહ્યા છે. જણાવી દઈએ કે રામગોપાલ વર્માએ ખુદંનું ડિજિટલ પ્લેટફોર્મ લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે.
જી હાં, આ બિલકુલ સત્ય છે અને જલદી જ આવું કંઈક જોવા મળશે. અહેવાલ છે કે રામગોપાલ વર્માના આ ઓટીટી પ્લેટફોર્મનું નામ સ્પાર્ક હશે અને તે હાલમાં ઘણું ચર્ચામાં છે.

ઑટીટી પ્લેટફોર્મ
રામગોપાલ વર્માએ હાલમાં જ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન એક વાત કહી હતી જે સત્ય સાબિત થઈ રહી છે. તેમનું કહેવું હતું કે આગામી સમયમાં 80થી 90 ટકા ફિલ્મો સીધી ઓટીટી પર રિલીઝ થશે અને તેનો સ્કોપ ગણો વડો છે.

ડેંજરસ
ત્યાર બાદથી જ રામગોપાલ વર્મા ઓટીટી વિશે વિચારી રહ્યા છે. ફિલ્મોની વાત કરીએ તો હાલ પોતાની આગામી ફિલ્મ ડેંજરસને લઈ ચર્ચામાં છે જે બે લેસ્બિયન છોકરીઓની કહાની છે.

ટ્રેલર રિલીઝ
આ એવી છોકરીઓ છે જે પુરુષોને નફરત કરે છે અને આ કારણે ફિલ્મમાં ઘણા મર્ડર પણ દેખાડવામાં આવ્યાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને ખુબ પસંદ કરાઈ રહ્યું છે.

ભારતીય ફિલ્મ હશે
આ ઉપરાંત માલૂમ પડ્યું હતું કે આ પહેલી ફિલ્મ એવી છે જે ભારતીય ફિલ્મ હશે જેમાં લેસ્બિયન ક્રાઈમ દેખાડવામાં આવ્યો છે.

સબ્જેક્ટ ખુબ મજેદાર
રામગોપાલ વર્માને લઈ મશહૂર છે કે તેઓ હંમેશા કંઈક અલગ ફિલ્મો બનાવવામાં વિશ્વાસ રાખે છે, જેનો સબ્જેક્ટ બહુ મજેદાર હોય છે.

વિવાદોમાં આવ્યા હતા
કેટલાક સમય પહેલાં મિઆ માલ્કોવા સાથે ફિલ્મ કરીને તેઓ વિવાદોમાં આવ્યા હતા અને તેને લઈ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
