વિશ્વરૂપમ : ‘જયલલિતા’ને રિઝવી ન શક્યાં કમલ હસન
ચેન્નઈ, 29 જાન્યુઆરી : બહુમુખી પ્રતિભાના ધની અભિનેતા કલમ હસનની ફિલ્મ વિશ્વરૂપમ રિલીઝ થશે કે કેમ, તે અંગે હજુય સસ્પેંસ જળવાયેલું છે. કહેવાય છે કે સોમવારે કમલ હસને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. એનડીટીવી ન્યુઝ વેબસાઇટ મુજબ ફિલ્મ નિર્માતા કમલ હસનને વિશ્વરૂપમ ફિલ્મમાંથી એક કલાકના કેટલાંક સીન્સ હટાવવા માટે સુચવાયું છે કે જેના માટે કમલ સંમત થયા નથી.

આપને જણાવી દઇએ સોમવારે મદ્રાસ હાઈકોર્ટે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ અંગે નિર્ણય મંગળવાર ઉપર મુલત્વી રાખ્યો હતો, પરંતુ કોર્ટે કમલને જણાવ્યુ હતું કે તેઓ તામિળનાડુ સરકાર સાથે વાતચીત કરી અને વચલો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે, કારણ કે આ બાબત દેશની અખંડિતતા સાથે જોડાયેલી છે નહિંતર ફિલ્મ અંગે કોર્ટ મંગળવારે ચુકાદો આપશે.
નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મ ઉપર સોમવાર સુધીનો પ્રતિબંધ ફરમાવ્યો છે, જ્યારે તામિળનાડુ સરકારે ફિલ્મ ઉપર 15 દિવસ સુધીનો પ્રતિબંધ લાદ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
