ગણેશ ચતુર્થી 2020: શિલ્પા સહિત આ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, જુઓ કોરોના અંદાજ
બૉલિવુડ જગતથી ગણેશ ચતુર્થીના સુંદર ફોટા સામે આવી રહ્યા છે.
દેશભરમાં કોરોનાના કારણે ડરનો માહોલ છે પરંતુ હવે ઘણા મહિના વીતી ગયા બાદ લોકો આ ડરમાંથી બહાર આવવા અને ન્યૂ નૉર્મલમાં પ્રવેશ કરી રહ્યા છે. રક્ષાબંધન બાદ હવે ગણપતિ બાપ્પાના પધારવાની ધૂમ જોઈ શકાય છે. બૉલિવુડ જગતથી ગણેશ ચતુર્થીના સુંદર ફોટા સામે આવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીથી લઈને નીતિન મુકેશના કોરોના કાળ વચ્ચે ગણપતિ બાપ્પાનુ વેલકમ કરતા જોવા મળ્યા. શિલ્પા શેટ્ટીના તમામ ફોટા અને વીડિયો જોવા મળ્યો.

ભગવાન ગણેશના દર્શન
શિલ્પા શેટ્ટી માસ્ક અને ગ્લવ્ઝ સાથે ગણપતિ બાપ્પાનુ વેલકમ કરતા જોવા મળ્યા. વળી, નીલ નીતિન મુકેશના ઘરે પણ ખૂબ જ સુંદર બાપ્પાની મૂર્તિ જોવા મળી. તે ભગવાન ગણેશના દર્શન પોતાના ફેન્સને પણ કરાવતા દેખાયા. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીની ધૂમ ઘણીવાર બૉલિવુડમાં જોવા મળે છે. ખાસ કરીને આ તહેવારની રોનક મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતમાં જોવા મળે છે. આ વખતે કોરોનાના કારણે ગણેશ ચતુર્થીની ધૂમ થોડી ફિકી જોવા મળી.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી ગુલાબી સૂટ પહેરીન માસ્ક અને ગ્લવ્ઝ લગાવતી જોવા મળી. તે કોરોના દરમિયાન પૂરી સાવચેતી રાખીને ગણપતિ બાપ્પાનો વેલકમ કરતી જોવા મળી. શિલ્પા શેટ્ટીના ફોટા સાથે વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. દર વખતની જેમ પારંપરિક રીતે શિલ્પા શેટ્ટીએ આ તહેવારની પૂજા કરી.

નીલ નિતિન મુકેશ
નીલ નિતિન મુકે પણ આ અંદાજમાં બાપ્પાનુ વેલકમ કરતા જોવા મળ્યા. બૉલિવુડ સ્ટાર્સ આ પ્રસંગે ખૂબ ખુશ અને ઉત્સાહિત દેખાય છે.

કરણ વાહીના ઈકો ફ્રેન્ડલી બાપ્પા
કરણ વાહીએ ખુદ આ ફોટાને શેર કર્યો. તે બાપ્પાની મૂર્તિ બનાવતા જોવા મળ્યા.

જૂહી પરમાર
કરણ વાહી ઉપરાંત રાકેશ બાપટ, ઋત્વિક ધનજાની અને જૂહી પરમાન સહિત તમામ ટીવી સ્ટાર્સે પણ બાપ્પા સાથે ફોટા શેર કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
