NALCO Recruitment 2020: નોલ્કોમાં ભરતીની જાહેરાત, આવી રીતે અપ્લાય કરો
NALCO Recruitment 2020: નોલ્કોમાં ભરતીની જાહેરાત, આવી રીતે અપ્લાય કરો
નવી દિલ્હીઃ નેશનલ એલ્યુમીનિયમ કંપની લિમિટેડે ગ્રેજ્યુએટ એન્જીનિયર્સની ભરતી માટે પોતાની સત્તવાર વેબસાઈટ પર જાહેરાત આફી છે. આ ભરતી ગેટ 2020 દ્વારા કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો નાલ્કો ભરતી 2020 માટે ગેટની સત્તાવાર વેબસાઈટnalcoindia.com પર જઈ અરજી કરી શકે છે. 20 માર્ચથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ 2020 (સાંજના 5.30 વાગ્યા સુધી) છે.

- પોસ્ટનું નામ- ગ્રેજ્યુએટ એન્જીનિયર ટ્રેની(જીટીઈ)
- સંગઠન- નેશનલ એલ્યુમીનિયમ કંપની લિમિટેડ (નાલ્કો)
- શૈક્ષિક યોગ્યતા- બીઈ-બીટેક મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રૂમેટેંશન, કેમિકલ, ધાતુકર્મ, સિવિલ અને માઈનિંગ એન્જીનિયરિંગ
- અનુભવ- ફ્રેશર પણ અરજી કરી શકે છે.
- નોકરીનું સ્થળ- ઓરિસ્સા, ભુવનેશ્વર
- પગાર- 40,000થી 1,40,000 રૂપિયા પ્રતિ માસ.
- ઉદ્યોગ- એલ્યૂમીનિયમ
પદનું વિવરણ
કુલ પદ- 120
સિવિલ- 05
મેકેનિકલ- 45
કેમિકલ- 9
ધાતુકર્મ- 13
માઈનિંગ- 04
ઈલેક્ટ્રિકલ- 09
ઈન્સટ્રૂમેંટેશન- 15
યોગ્યતાના માપદંડ શું છે?
આ પદો પર અરજી કરનાર ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય/સંસ્થાનથી મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સટ્રૂમેંટેન, કેમિકલ, ધાતુકર્મ, સિવિલ અને માઈનિંગ એન્જીનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ.
ઉંમર મર્યાદા શું છે?
મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ છે.
પસંદગી પ્રક્રિયા શું છે?
ઉમેદવારોની પસંદગી ગેટ 2020 સ્કોરના માધ્યમથી કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરશો?
ઉમેદવારો 20 માર્ચથી 9 એપ્રિલ 2020 સુધી નાલ્કોની સત્તાવાર વેબસાઈટ nalcoindia.com પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો.
દરેક પ્રકારની ભરતીની અપડેટ મેળવવા માટે અહીં ક્લીક કરો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
