સિંહણનું દૂધ માણસ પીવે તો શું થાય? જાણો શું કહે છે જાણકારો?
ઘણા લોકો પોતાને તાકાતવર દેખાડવા માટે સિંહણનું દૂધ પીધુ હોવાની કહેવત બોલે છે. જો કે એ લોકો નથી જાણતા કે હકિકતમાં સિંહણનું દૂધ પીવાથી શું થાય?
દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે એવુ નથી કે સિંહણનું દૂધ પીવાથી સિંહણ જેવા તાકાતવર બની શકાય.

વૈજ્ઞાનિકો એ બિલકુલ માનતા નથી કે સિંહણનું દૂધ પીવાથી વ્યક્તિ મજબૂત કે સુપરમેન બની શકે છે. વૈજ્ઞાનિકોના મતે સિંહણ કે અન્ય કોઈ પ્રાણીનું કાચું કે પાશ્ચરાઈઝ્ડ વગરના દૂધનું સેવન કરવું જોખમી હોઈ શકે છે.
કોઈ વ્યક્તિ સિંહણનું દૂધ પીતી હોય તેવું ઉદાહરણ જોવાનું ખૂબ જ દુર્લભ છે. જણાવી દઈએ કે સિંહણ એક જંગલી પ્રાણી છે અને તેનું દૂધ માણસો પીવા માટે યોગ્ય નથી.
વાસ્તવમાં સિંહણના દૂધમાં ફેટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. સિંહણના દૂધમાં પામેટિક, સ્ટીઅરિક, મોનોઅનસેચ્યુરેટેડ, પામમેટિક, ઓલિક અને ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે.
સિંહણનું દૂધ શરીરની અંદર ઘણી ગરમી વધારે છે. આ સ્થિતિમાં એક કે બે ચમચી પીવું ઠીક છે, પરંતુ જો તમે તેનાથી વધુ પીઓ તો તે શરીરમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિના મગજમાં જાય છે. જેના કારણે વ્યક્તિ પાગલ પણ થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
