હંમેશા હવાથી વિરૂદ્ધ ફરકે છે આ મંદિરની ધજા, દુનિયાભરમાંથી હિન્દુઓ દર્શન કરવા આવે છે
ભારત મંદિરોનો દેશ છે. અહીં હજારો વિવિધતાઓથી ભરેલા ભવ્ય મંદિરો આવેલા છે. જગન્નાથ મંદિરમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર પણ તેની વિશેષતાઓને કારણે દુનિયાભરમાં ફેમસ છે.
જગન્નાથ મંદિરની ચર્ચા થાય ત્યારે તેની ભવ્યતા સાથે મંદિરના રહસ્યોની વાત અચુક થાય છે. આ મંદિર કેટલાય રહસ્યોને તેનામાં સમાવીને ઉભુ છે.

ઘણા એવા તથ્યો છે જે વિજ્ઞાનની વિરુદ્ધ છે પરંતુ આજે પણ તે રહસ્યો ઉકેલાયા નથી. આ મંદિરની ધજા વિશે કહેવાય છે કે તે પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે. આમ કેમ થાય છે તેનો કોઈ જવાબ નથી.
ઓડિશા આવેલા જગ્નનાથ પુરીના જગન્નાથ મંદિરમાં સ્થાપિત ધ્વજ હંમેશા પવન સામે લહેરાય છે. ઘણા વીડિયોમાં આ જોવા મળે છે કે જે રીતે આ મંદિરની આસપાસ બનેલા અન્ય મંદિરો કે ઈમારતો પરના ધ્વજ લહેરાતા રહે છે તેવી જ રીતે મંદિરનો ધ્વજ પણ અલગ દિશામાં લહેરાતો રહે છે.
આ સાથે આ ધ્વજ દરરોજ બદલવામાં આવે છે. માનવામાં આવે છે કે જો આ એક દિવસ માટે પણ ન કરવામાં આવે તો આ મંદિર 18 વર્ષ પછી બંધ થઈ જશે અને એટલે જ પ્રતિકૂળ સંજોગોમાં પણ મંદિરનો આ ધ્વજ બદલવામાં આવે છે.
ધ્વજ પર શિવાજીનો ચંદ્ર કોતરાયેલો છે અને સાંજ પડતાં ઊંધા ચડીને આ ધ્વજ સુધી પહોંચવાનું હોય છે. આ સ્થિતિમાં મંદિરના પૂજારી તેને બદલી નાખે છે અને આ ધ્વજને પતિતા પાવન બાના કહેવામાં આવે છે. આ સિવાય મંદિર પર અન્ય પ્રકારના ધ્વજ લગાવવા આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
