Pics: આખરે રૈનાનું થયું મિલન, પેરિસમાં મનાવ્યુ હનીમૂન
નવી દિલ્હી, 30 મે: આઇપીએલના વ્યસ્ત કાર્યક્રમના કારણે સુરેશ રૈના પોતાની પત્ની પ્રિયંકાની સાથે સમય ન્હોતા વિતાવી શક્યા. પોતાની વ્યાકુળતા અને પ્રેમનો ઇજહાર તેમણે ટ્વિટર પર પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે જોકે આઇપીએલ પૂર્ણ થઇ ચૂક્યું છે અને બાંગ્લાદેશ ટૂરમાં હજી વાર છે તો રૈના ફટાફટ ઊપડી ગયા હનીમૂન પર.
પેરિસ પહોંચીને બંનેએ સાથે સમય વિતાવ્યો અને પોતાના મીઠા પળોની તસવીરો સુરેશ રૈનાએ ટ્વિટર પર પોસ્ટ પણ કરી. નોંધનીય છે કે પ્રિયંકા અને રૈનાના લગ્ન 3 એપ્રિલ 2015ના રોજ દિલ્હીમાં થયા હતા અને આઠ એપ્રિલથી આઇપીએલ 8 શરૂ થવાનું હતું, જેના માટે રૈનાએ ચૈન્નઇ જવાનું હતું. એટલા માટે રૈના અને પ્રિયંકા વધારે વખત સાથે રહી શક્યા નહીં.
નોંધનીય છે કે પ્રિયંકા, રૈનાની બાળપણની મિત્ર છે પરંતુ બંનેમાં પ્રેમ લગ્ન દરમિયાન જ થયો છે. પ્રિયંકા રૈનાની મમ્મી બાળપણના મિત્રો છે. એટલા માટે રૈના લગ્ન માટે કહ્યું હતું કે આ મેચ મમ્મીએ ફિક્સ કરી છે.
આવો જોઇએ રૈના અને પ્રિયંકાની હનીમૂન તસવીરો...

સુરેશ રૈના-પ્રિયંકા પેરિસમાં
છેને બંને પરફેક્ટ કપલ... ખરેખર સુરેશ રૈના-પ્રિયંકા ચૌધરીએ પેરિસની આ સાંજને વધું સુંદર બનાવી દીધી છે.

3 એપ્રિલ 2015
પ્રિયંકા અને રૈનાના લગ્ન 3 એપ્રિલના 2015ના રોજ દિલ્હીમાં થયા, બંને એક બીજાને બાળપણથી જાણે છે.

હમ સાથ સાથ હે..પેરિસ..
રેનાએ ટ્વિટર પર લખ્યુ છે કે..અમે અમારી પ્રોફેસનલ જવાબદારીઓના કારણે એક મહીનાથી મળી ન્હોતા શક્યા પરંતુ ફાઇનલી હવે અમે સાથે પેરિસમાં છીએ.

બાળપણની મિત્ર
પ્રિયંકા, રૈનાની બાળપણની મિત્ર છે પરંતુ બંનેમાં પ્રેમ લગ્ન પછી પાંગર્યો છે.

બાંગ્લાદેશ ટૂર
રૈનાને આવતા મહિને બાંગ્લાદેશ ટૂર પર જવાનું છે, એવામાં રૈનાએ પ્રિયંકાની સાથે સમય વિતાવવાની એક તક નથી છોડી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
