દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાં ભારતના કેટલા? જુઓ લિસ્ટમાં કયા કયા શહેરોના નામ?
દુનિયાભરની સરકારો ગમે તેટલા કાયદા બનાવી લે તો પણ મહિલાઓ વિરૂદ્ધના અત્યાચારો અટકવાનુ નામ નથી લેતા. હાલમાં જ કોલકત્તા રેપ-મર્ડરની ઘટનાએ આ તરફ ફરીથી દુનિયાનું ધ્યાન ખેંચ્યુ છે.
તમને જાણીને ઝટકો લાગશે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગમે તેટલા મહિલા સુરક્ષાના દાવા કરે પરંતું કોલકત્તા જેવી ઘટનાઓને રોકી શકી નથી. સૌથી ચૌકાવનારી બાબત એ છે કે મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરોમાં ભારતનું એક પણ નથી.

ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ 2024 મુજબ, વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં ભારતનું એક પણ શહેર નથી. આગળ પડતા શહેરો વિશે વાત કરીએ તો આ લિસ્ટમાં અબુ ધાબી સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
- સંયુક્ત આરબ અમીરાતનું અબુ ધાબી રહેવા માટે વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. અહીં લોકોની સુરક્ષાને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને ગુનાખોરીનું પ્રમાણ ઘણું ઓછું છે.
- સંયુક્ત આરબ અમીરાતનું અજમાન પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં સામેલ છે. અહીંની પોલીસ ઘણી મજબૂત માનવામાં આવે છે.
- કતારનું દોહા શહેર પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક છે. અહીં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે, જે તેને વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક બનાવે છે.
- સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત દુબઈ પણ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં સામેલ છે. અહીં કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ છે.
- આ પછી પાંચમા નંબરે તાઈપેઈનું નામ આવે છે. તાઈવાનમાં સ્થિત આ શહેરમાં ક્રાઈમ રેટ ઓછો છે. જણાવી દઈએ કે આ લિસ્ટમાં મોટાભાગના શહેરો સંયુક્ત આરબ અમીરાતના છે. આ સિવાય યુરોપના ઘણા શહેરો મહિલાઓ માટે સુરક્ષિત મનાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
