લઘુત્તમ બેલેન્સ ઘટે તો ગ્રાહકને જાણ કરો : RBI
નવી દિલ્હી, 21 નવેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુરૂવારે બેંકોને જણાવ્યું છે કે જો ગ્રાહકના બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ઓછું હોય તો ગ્રાહકોને જાણ કરવી જોઇએ. આ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે મિનિમમ બેલેન્સ લાંબા સમય સુધી ના જળવાય તો જ ચાર્જીસ વસૂલ કરવા જોઇએ.
મિનિમમ બેલેન્સ ના જળવાય તો તેના પર પેનલ ચાર્જીસ 1 એપ્રિલ, 2015થી અમલમાં આવશે. સેવિંગ બેંગ એકાઉન્ટ પર પેનલ ચાર્જીસ લગાવવા માટેની પણ અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
આરબીઆઇએ બેંકોને એમ પણ જણાવ્યું છે કે મિનિમમ બેલેન્સ ના જળવાય તો તેના માટે ફિક્સ ચાર્જ વસૂલ કરવાને બદલે એક માળખું તૈયાર કરવામાં આવશે. તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત બેંકોએ તેમના ગ્રાહકોને આ અંગેની જાણ એસએમએસ, ઇમેઇલ, પત્ર પાઠવીને કરવાની રહેશે. ગ્રાહકોને પેનલ ચાર્જીસથી બચવા મીનિમમ બેલેન્સ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવવો જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
