કોલસા ખાણ ફાળવણી રદ થતાં જાહેર ક્ષેત્રની બેંકોને 96000 કરોડનું નુકસાન થશે
નવી દિલ્હી, 26 નવેમ્બર : પાવર પ્રોજેક્ટ્સ માટે કોલ બ્લોકની ફાળવણી રદ થવાને લીધે જાહેર ક્ષેત્રની બેંકોને રૂ. 96,484 કરોડનો ફટકો પડશે, એમ નાણા ખાતાના રાજય કક્ષાના પ્રધાન જયંત સિંહાએ મંગળવારે જણાવ્યું હતું.
વર્ષ 1993થી પાવર પ્લાન્ટ અને ઉદ્યોગોના અન્ય વપરાશકર્તાને ખાણની ફાળવણી કરવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાતાં સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બરમાં 204 ખાણની ફાળવણી રદબાતલ જાહેર કરી હતી.

સર્વોચ્ચ અદાલતે કેટલીક ખાણની ફાળવણી રદ કરતાં કોલસાના આધારે સંચાલિત પાવર પ્લાન્ટ્સની બેંકોએ ક્રેડિટ લંબાવી હતી. કોલસાની ખાણની ફાળવણી રદ થવાને કારણે પાવર પ્લાન્ટનું ઉત્પાદન પડવાની શક્યતાને પરિણામે જાહેર ક્ષેત્રની બેંકોને રૂપિયા 96,484 કરોડનો ફટકો પડવાનો અંદાજ છે
સિંહાએ આ માહિતી રાજયસભામાં પુછાયેલા એક સવાલના લેખિત જવાબમાં આપી હતી. તેમણે જવાબમાં જણાવ્યું હતું કે જો ઉત્પાદન બંધ થશે તો બેંકોએ પ્રોજેક્ટ માટે આપેલી રૂપિયા 96,484 કરોડની લોનની રકમ નહીં ચૂકવવામાં આવેલાં દેવાં તરીકે લેખવામાં આવશે કે કેમ તેનો કોઇ જવાબ નહોતો આપ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
