એરટેલ 7 3જી સર્કલમાં નવા ગ્રાહકો નહીં બનાવી શકે

એરટેલને રાહત આપતા અદાલતે જણાવ્યું કે 7 સર્કલોમાં 3જી સેવા આપવાના કારણે ભારતી એરટેલ પર લગાવવામાં આવેલો રૂપિયા 350 કરોડનો દંડ ભરવા માટે ટેલિકોમ વિભાગ કંપનીની વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી કરશે નહીં.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ આદેશ ભારતી એરટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનવણીના ક્રમમાં જ આવ્યો છે. જેમાં કંપનીએ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ટેલિકોમ મંત્રાલયે તેના પગલે કંપનીને તમામ સર્કલોમાં 3જી સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
ટેલિકોમ વિભાગે ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર વચ્ચે થયેલી રોમિંગ સમજુતીને ગેરકાયદેસર ઠેરવી હતી. આ સમજુતી અંતર્ગત ભારતી એરટેલ એવા સર્કલમાં પણ પોતાના ગ્રાહકોને 3જી સેવા પૂરી પાડી રહી હતી, જેના માટે તેની પાસે લાયસન્સ ન હતું. અદાલત આ કેસમાં આગળની સુનવણી 9 મેના રોજ કરશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
